Into The Wild: બેયર ગ્રિલ્સ સાથે જોવા મળશે વિક્કી કૌશલ, પોસ્ટર શેર કરતા અભિનેતાએ જણાવ્યું કે ક્યારે થશે પ્રીમિયર

|

Nov 08, 2021 | 10:20 PM

એડવેન્ચરની દુનિયામાં પોતાની કમાલ બતાવનાર બેયર ગ્રિલ્સનો શો ઈનટુ ધ વાઈલ્ડમાં વિક્કી કૌશલ જોવા મળવાના છે. બેયરના શોમાં વિક્કીને જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.

1 / 6
તમે બોલિવૂડના પ્રતિભાશાળી અભિનેતા વિક્કી કૌશલને અત્યાર સુધી ફિલ્મોમાં સ્ટંટ કરતા જોયા જ હશે. પરંતુ હવે વિક્કી રિયલ લાઈફમાં કમાલ દેખાડવા માટે તૈયાર છે. વાસ્તવમાં, વિક્કી બેયર ગ્રિલ્સ સાથે જોવા મળવાનો છે.

2 / 6
વિક્કી બેયર ગ્રિલ્સના શો ઇનટુ ધ વાઇલ્ડમાં જોવા મળશે. શોનું પોસ્ટર શેર કરતાં વિક્કીએ લખ્યું, લાઈફટાઈમનું એક એડવેન્ચર તે પણ અન્ય કોઈની સાથે નહીં પણ સર્વાઇવલ એક્સપર્ટ બેયર ગ્રિલ્સ સાથે. ચાલો જોઈએ કે તેઓએ મારા માટે શું આયોજન કર્યું છે.

3 / 6
ઇનટુ ધ વાઇલ્ડના વિક્કી કૌશલ સ્પેશિયલ એપિસોડનું પ્રીમિયર 12 નવેમ્બરે ડિસ્કવરી પ્લસ ઇન પર થશે.

4 / 6
વિક્કી અને બેયરને એકસાથે જોવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે.

5 / 6
તમને જણાવી દઈએ કે વિક્કી છેલ્લા કેટલાક સમયથી પોતાના અંગત જીવનને લઈને ઘણો ચર્ચામાં છે. સમાચાર આવી રહ્યા છે કે વિક્કી અને કેટરીના જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. જો કે, આ અહેવાલો પર બંને તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

6 / 6
વિક્કીના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો, તે સૈમ બહાદુર, ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલીમાં જોવા મળવાનો છે.

Published On - 10:20 pm, Mon, 8 November 21

Next Photo Gallery