
પોતાના આ લુકને મૌની રોયે સફેદ રંગના શુઝ સાથે મેચ કર્યો અને તેમણે સાથે એક એલીગેન્ટ હેન્ડબેગ રાખી હતી.

આ દિવસોમાં મૌની રોય બોલીવુડની સારી અભિનેત્રીઓને ફેશનની બાબતમાં હરાવી રહી છે.

મૌની રોય હાલમાં તેની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રની રજૂઆતની રાહ જોઈ રહી છે. આ ફિલ્મમાં મૌની ઉપરાંત આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ છે.