
મુંબઈમાં ફ્લેગશિપ સ્ટોર લોન્ચિંગ ઇવેન્ટ દરમિયાન શિલ્પા લાલ ડ્રેસમાં જોવા મળી હતી. બધાની નજર તેના આ ડ્રેસ પર હતી.

નીતુ રોહરા શિલ્પાની ખૂબ જ સારી મિત્ર છે, તે તેની બહેતરીન ડિઝાઇનિંગ માટે ઓળખાય છે.

શિલ્પા લાલ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

તેની સાથે તેની ડિઝાઇનર મિત્ર નીતુ રોહરા પણ જોવા મળી હતી.

શિલ્પા ઘણી વખત તેના ડિઝાઇનર મિત્ર દ્વારા ડિઝાઇન કરાયેલા કપડાં પહેરે છે.

મુંબઈમાં યોજાયેલી આ ઇવેન્ટમાં શિલ્પા આકર્ષણનું કેન્દ્ર હતી.
Published On - 12:09 am, Tue, 19 October 21