Hina Khan એ ‘દેશી ગર્લ’ બનીને મચાવ્યો કહેર, જુઓ તસ્વીરો

|

Aug 23, 2021 | 7:43 PM

હિના ખાન એક એવી અભિનેત્રી છે જે ઘણી વખત પોતાની સ્ટાઇલથી ચાહકોની ઊંઘ ચોરી લે છે. હિના સોશિયલ મીડિયા પર કોઈ પણ ફોટો શેર કરે છે, ત્યારે તે ચાહકો વચ્ચે છવાઈ જાય છે.

1 / 6
હિના ખાન ચાહકોના દિલ પર રાજ કરે છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ શોથી કારકિર્દીની શરૂઆત કરી હતી. ચાહકો હિનાની એક ઝલક જોવા માટે આતુર રહે છે.

2 / 6
હિના એક એવી અભિનેત્રી છે જે સાડીથી લઈને દરેક પોશાકમાં પોતાની સુંદરતાનો જલ્વો વિખેરતી રહે છે.

3 / 6
હિના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, અને તાજેતરમાં જ તેમણે ઈન્સ્ટાગ્રામ પર તેમના કેટલાક દેશી સ્ટાઈલ ફોટા શેર કર્યા છે.

4 / 6
આ ફોટાઓમાં હિના પ્રિયંકા ચોપરાના દેશી ગર્લ લુકમાં જોવા મળી છે. ફોટોમાં અભિનેત્રી સિતારો વાળી સાડી પહેરેલી જોવા મળી રહી છે.

5 / 6
અભિનેત્રી દરેક ફોટોમાં અલગ અલગ પોઝ આપતી જોવા મળે છે. તમને જણાવી દઈએ કે હિનાની આ સાડીને મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરી છે.

6 / 6
હિના ખાને હવે મોટા પડદા પર પણ પ્રવેશ કર્યો છે. હિના તેમની પર્સનલ લાઈફને લઈને પણ ચાહકો વચ્ચે છવાયેલી રહે છે.

Next Photo Gallery