Happy Birthday : ‘તેરે નામ’ માં હતી બેકગ્રાઉન્ડ ડાન્સર, પછી ‘જય હો’ માં સલમાન ખાન સાથે કર્યો રોમાન્સ, જાણો હવે શું કરી રહી છે ડેજી શાહ

ડેજી શાહે સલમાન ખાન સાથે ફિલ્મ જય હોમાં કામ કરીને દર્શકોનું દિલ જીતી લીધું હતું. જોકે, તેમની બોલિવૂડ કારકિર્દી કંઈ ખાસ કરી શકી નથી.

| Edited By: | Updated on: Aug 25, 2021 | 3:32 PM
4 / 6
તમને જણાવી દઈએ કે ડેજીએ ઘણાં વર્ષો સુધી કોરિયોગ્રાફર ગણેશ આચાર્યને આસિસ્ટ કર્યા હતા. તેમણે ફિલ્મ ઝમીન અને ખાકીમાં તેમને આસિસ્ટ કર્યા હતા. તમને જણાવી દઈએ કે ડેજીએ પોતાના કરિયરની શરૂઆત સલમાનની ફિલ્મથી કરી હતી. ડેજીએ ફિલ્મ તેરે નામના ગીત લગન લાગીમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું હતું.

5 / 6
આ પછી, તેમણે અભિનેત્રી તરીકેની કારકિર્દી વર્ષ 2010 માં એક્શન ફિલ્મ વંદે માતરમથી કરી હતી. ડેજીને કન્નડ ફિલ્મ બોડીગાર્ડથી ખ્યાતિ મળી. આ સાથે જ તેમને સૌથી વધુ લોકપ્રિયતા સલમાન ખાનની ફિલ્મ જય હોથી મળી. ડેઝી સલમાન સાથે રેસ 3 માં પણ જોવા મળી છે.

6 / 6
સલમાન સાથે કામ કરવા છતાં, ડેજીની કારકિર્દી અત્યાર સુધી કંઈ ખાસ રહી નથી. તે કેટલાક સમયથી ફિલ્મોથી પણ દૂર છે. જોકે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે