Global Citizen Live Event : પ્રિયંકા ચોપરાએ કર્યો શો હોસ્ટ, એફિલ ટાવરની સામે બ્લૂ ડ્રેસમાં આપ્યા શાનદાર પોઝ

|

Sep 26, 2021 | 8:16 PM

ઇવેન્ટ પહેલા, પ્રિયંકાએ પોતાનો એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં તે કહેતી જોવા મળી હતી કે હું અહીં ગ્લોબલ સિટિઝન લાઇવ ઇવેન્ટ માટે પેરિસમાં છું. પ્રિયંકાને શો હોસ્ટ કરતા જોઈને તેના ચાહકો ખૂબ જ ઉત્સાહિત હતા.

1 / 6
ગ્લોબલ સિટિઝન લાઇવ ઇવેન્ટ (Global Citizen Live Event) માં હોસ્ટ તરીકે જ્યારે પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) સ્ટેજ પર આવી ત્યારે તમામની નજર તેના પર હતી. (PS- Priyanka Fan Page)

2 / 6
પ્રિયંકા ચોપરા બ્લુ અને બ્લેક ફ્લોરલ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તે વિશ્વની સૌથી મોટી મ્યૂઝીક નાઈટ હતી, જેને હોસ્ટ કરવાની તક પ્રિયંકા ચોપરા અને અનિલ કપૂરને  મળી.  (PS- PTI)

3 / 6
પ્રિયંકા ચોપરા આ મ્યુઝિક નાઇટમાં અદભૂત લાગી રહી હતી. તેમની ઘણી તસ્વીરો સામે આવી છે, જેમાંની એકમાં તેઓ તેના ડ્રેસને ફલોન્ટ કરતી વખતે પ્રેક્ષકોને શાંતિની નિશાની બતાવતી જોવા મળી હતી. (PS-PTI)

4 / 6
ઇવેન્ટ પહેલા, પ્રિયંકાએ પોતાનો એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં તે કહેતી જોવા મળી હતી કે હું ગ્લોબલ સિટિઝન લાઇવ ઇવેન્ટ માટે પેરિસમાં છું. (PS- PTI)

5 / 6
આ સિવાય પ્રિયંકાએ પેરિસના પ્રખ્યાત એફિલ ટાવરની સામે પોતાનું ફોટોશૂટ પણ કરાવ્યું હતું.

6 / 6
પ્રિયંકાએ બ્લુ ડ્રેસ સાથે ગોલ્ડ સ્ટેલેટોજ પહેરી હતી. કાનમાં ખૂબ જ ભવ્ય ઇયરિંગ્સ પહેરવામાં આવ્યા હતા, જે તેમના દેખાવને ખૂબ સુંદર બનાવી રહ્યા હતા.

Next Photo Gallery