Khushi Kapoor નો બોલ્ડ અવતાર જોઈને ચોંકી ગયા ચાહકો, કહ્યું- સ્ટાઈલમાં બહેન જ્હાનવીને દેશે ટક્કર

|

Aug 17, 2021 | 5:07 PM

ખુશી કપૂર ભલે અત્યારે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીથી દૂર હોય, પરંતુ તે પોતાના લુક અને ગ્લેમરસ અવતારને લઈને અત્યારથી છવાયેલી રહે છે. સોશિયલ મીડિયા પર પણ ખુશીના ફોટોઝ છવાયેલા રહે છે.

1 / 6
ખુશી કપૂરે ભલે બોલિવૂડમાં પદાર્પણ કર્યું ન હોય, પરંતુ તે પોતાની ગ્લેમરસ સ્ટાઇલને કારણે ઘણી ચર્ચામાં રહે છે.

2 / 6
હવે તાજેતરમાં જ બહેન રિયા કપૂરની આફટર વેડિંગ પાર્ટીમાં ખુશી કપૂર પહોંચી હતી.

3 / 6
ખુશીએ પાર્ટીમાં બહેનો અને ભાભી સાથે ઘણી મસ્તી કરી હતી.

4 / 6
આ દરમિયાન ખુશીએ સફેદ ડ્રેસ પહેર્યો હતો જેમાં તેની બોલ્ડ સ્ટાઇલ જોવા મળી રહી છે.

5 / 6
ચાહકો ખુશીના આ અવતારથી ખૂબ પ્રભાવિત છે.

ચાહકો ખુશીના આ અવતારથી ખૂબ પ્રભાવિત છે.

6 / 6
કેટલાકનું કહેવું છે કે ખુશી આગામી સમયમાં તેની બહેન જ્હાનવી માટે મોટી કોમ્પીટીશન બની શકે છે.

Next Photo Gallery