
ડિમ્પલ કપાડિયા કદાચ 64 વર્ષના હશે, પરંતુ આ ઉંમરે પણ તેમણે પોતાની જાતને સારી રીતે જાળવી રાખી છે.

ફિટનેસની સાથે સાથે તે પોતાના લુક પર પણ ધ્યાન આપે છે.

કેટલીકવાર તેઓ સલૂનમાં જાય છે નવા લુક્સ ટ્રાય કરે છે.

ડિમ્પલ શનિવારે સલૂનની બહાર સફેદ કુર્તા પહેરેલા જોવા મળ્યા હતા.

ડિમ્પલના વાળ પણ એકદમ સેટ દેખાતા હતા. તે હેર સેટિંગ માટે જ પાર્લરમાં ગયા હતા.

ડિમ્પલની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો હવે તે બ્રહ્માસ્ત્ર અને એ થર્સડેમાં જોવા મળશે.