Farmer Protestના પડઘા હવે ટ્વિટર પર, તાપસી પન્નુ પણ જોડાઈ હરોળમાં અને કરી આ ટ્વિટ

|

Feb 04, 2021 | 3:07 PM

તાપસીએ લખ્યું કે જો એક ટ્વિટથી કોઈની એકતા ડગમગે છે અને એક શો કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે, તો તેમેણે તેમની સિસ્ટમ મજબૂત કરવી જોઈએ.

Farmer Protestના પડઘા હવે ટ્વિટર પર, તાપસી પન્નુ પણ જોડાઈ હરોળમાં અને કરી આ ટ્વિટ
તાપસીએ કરી ટ્વિટ

Follow us on

Farmer Protest બોલિવૂડ અભિનેત્રી તાપ્સી પન્નુએ ટ્વિટ દ્વારા આડકતરી રીતે ઘણા સેલેબ્સ અને કંગના રનૌત પર નિશાન સાધ્યું છે. તેમજ રિહાનાની ટ્વીટને સમર્થન આપ્યું છે. તાપસીએ લખ્યું કે જો એક ટ્વિટથી કોઈની એકતા ડગમગે છે અને એક શો કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે, તો તેમેણે તેમની સિસ્ટમ મજબૂત કરવી જોઈએ.

પોપસિંગર રિહાના તેમજ અન્ય વિશ્વના ઘણા નામચીન લોકો દ્વારા ખેડૂત અંદોલન પર ટ્વિટ કર્યા બાદ ભારતમાં સોશિયલ મીડિયાના માહોલ ગરમાયો છે. આ બાદ ઘણા નેતા અને અભિનેતા સોશિયલ મીડિયા પર જંગ લડવા કુદી પડ્યા છે. કેટલાક સમર્થનમાં પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે તો કેટલાકના કાંઠેથી વિરોધનો સુર રેલાઈ રહ્યો છે. બોલીવૂડ, ખેલ જગત, અને રાજકારણ જેવા ઘણા ક્ષેત્રોમાં આ ઘટનાના પડઘા સંભળાઈ રહ્યા છે. આ બધામાં કંગનાનું નામ ખુબ ઉછળી રહ્યું છે. બોલીવૂડના ઘણા સ્ટાર બાદ તાપસીએ પણ ટ્વિટર પર પોતાના વિચારો રજુ કર્યા હતા.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

 

તાપસીએ કર્યો કટાક્ષ

આ ટ્વિટ દ્વારા તાપસીએ રિહાનાની ટ્વિટનો વિરોધ કરનારાઓ પર કટાક્ષ કર્યો છે. તાપસીએ લખ્યું કે જો એક ટ્વિટથી કોઈની એકતા ડગમગે છે અને એક શો કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે, તો તેમેણે તેમની સિસ્ટમ મજબૂત કરવી જોઈએ.

પ્રોપેગેેંડા ટીચરના બનવું
તાપસીએ આગળ લખ્યું કે તમારી સીસ્ટમને મજબુત કરવી જોઈએ, ના કે અન્ય લોકો માટે પ્રોપેગેંડા ટીચર બનવું જોઈએ.

વિરોધ-સમર્થન

આ બાદ ટ્વિટર પર માહોલ ગરમાયો હતો. તાપસીની આ વાત પર ઘણા સમર્થન માટે આવ્યા હતા, તો ઘણા વિરોધમાં ઉતર્યા હતા. જાહેર છે કે કિસાન અંદોલનનું સમર્થન અને વિરોધ બંનેની જંગ સોશિયલ મીડિયામાં પણ ખેલાઈ રહી છે.

Next Article