Gujarati NewsEntertainmentBollywoodDilip kumar funeral from shahrukh khan to dharmendra celebs arrive at dilip kumars home for his last darshan
Dilip Kumar Funeral: શાહરુખ ખાનથી ધર્મેન્દ્ર સુધીના સ્ટાર્સ દિલીપ કુમારના અંતિમ દર્શન માટે પહોંચ્યા તેમના ઘરે
દિલીપ કુમાર (Dilip Kumar) આજે આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા છે. તેમના છેલ્લા દર્શન માટે શાહરૂખ ખાન (Shahrukh Khan), અનિલ કપૂર (Anil Kapoor) સહિત ઘણા સેલેબ્સ તેમના ઘરે ગયા છે.