ડિઝાઈનર પેઈન્ટીંગ અને જબરદસ્ત ઈન્ટિરિયર ડિઝાઈન, અંદરથી આવું લાગે છે Shweta Tiwariનું ઘર

|

Jul 03, 2021 | 8:51 PM

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari) વર્ક ફ્રન્ટની સાથે સાથે તેમની પર્સનલ લાઈફને લઈને ખૂબ ચર્ચામાં રહે છે. અભિનેત્રી તેના પતિથી અલગ થઈ ગઈ છે અને તે મુંબઈમાં એક મકાનમાં પુત્ર સાથે રહે છે. સેલિબ્રિટીઝની જીવનશૈલી વિશે ચાહકો ખૂબ રસ લે છે, તેથી આજે અમે તમને શ્વેતાના ઘરની અંદરની કેટલીક તસ્વીરો બતાવવા જઈ રહ્યા છીએ.

1 / 8
અન્ય માતાની જેમ શ્વેતા તિવારી પણ તેમના પુત્રને ખૂબ જ પ્રેમ કરે છે. તેઓ ઘણીવાર તેની સાથે પોતાની તસ્વીરો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા રહે છે, જે તેમના ઘરે ક્લિક થયા હોય છે.

2 / 8
આ તસ્વીરોમાં તમે શ્વેતા તિવારી (Shweta Tiwari)ના ઘરની ઝલક જોઈ શકો છો. શ્વેતાએ તેમના સપનાના ઘરને બધું ખૂબ વિચારપૂર્વક અને તેમની પસંદગી પ્રમાણે કરાવ્યું છે.

3 / 8
શ્વેતા તિવારીના ઘરે સુંદર ડિઝાઈનર ઈન્ટીરિયર અને યૂનિક પેઈન્ટિંગ્સ જોવા મળે છે.

4 / 8
શ્વેતા તિવારીના ઘરે સોફાથી માંડીને ગાદી સુધી દરેક વસ્તુમાં યૂનિકનેસ સ્પષ્ટ દેખાઈ રહી છે.

5 / 8
શ્વેતા તિવારીને નેચરથી પ્રેમ છે અને તેમણે પોતાના ઘરે ઘણા નાના મોટા સુંદર છોડને પોટ્સમાં રાખ્યા છે. પુત્ર સાથે શેર કરેલી તસ્વીરોમાં આ છોડ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

6 / 8
શ્વેતા તિવારીના ઘરે એક મોટો કબાટ છે, જેમાં તેમણે આજ સુધીની બધી ઉપલબ્ધિઓની યાદો રાખી છે. એટલે કે, આ કબાટ સંપૂર્ણપણે એવોર્ડ્સ, ટ્રોફી અને મોમેન્ટોઝથી ભરેલો છે.

7 / 8
ચાલો તમને જણાવી દઈએ કે શ્વેતા તિવારી કસૌટી જિંદગી કી, પરવરિશ અને બેગુસરાય જેવા ટીવી શોનો ભાગ હતા.

8 / 8
ખતરોં કે ખિલાડીમાં જતા પહેલા શ્વેતાએ તેમના શરીર પર સખત મહેનત કરી હતી અને એબ્સ બનાવ્યા હતા જે શોના શૂટિંગ દરમિયાન ખૂબ ચર્ચામાં હતા.

Next Photo Gallery