Deepika Padukone એ લાલ ડ્રેસમાં જીત્યું ચાહકોનું દિલ, રણવીર સિંહનો લુક પણ નથી કોઈથી ઓછો

|

Aug 22, 2021 | 3:48 PM

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણ (Deepika Padukone) લાલ ડ્રેસમાં સોશિયલ મીડિયા પર તસ્વીરો શેર કરી છે. તેમના ફોટોઝ પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ ગયા છે.

1 / 6
બોલિવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણ આજકાલ સોશિયલ મીડિયા પર સક્રિય રહેવાનું શરૂ કર્યું છે. તે પોસ્ટ શેર કરતી રહે છે. આજે દીપિકાએ લાલ ડ્રેસમાં પોતાની તસ્વીરો શેર કરી છે. તેના લૂકને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

2 / 6
આજે રણવીર સિંહની માતાનો જન્મદિવસ છે. દીપિકાએ પોતાની સાસુના જન્મદિવસ માટે આ લુક કર્યો છે.

3 / 6
દીપિકા અને રણવીર સાથે જોવા મળ્યા હતા. દીપિકા સાથે રણવીર સિંહનો લુક પણ એકદમ અદભૂત છે. રણવીર સિંહે ડેનિમ સાથે ટી-શર્ટ અને ડેનિમ જેકેટ પહેર્યું છે. વળી, સાથે તેમણે ટોપી અને શેડ્સ પહેર્યા છે.

4 / 6
દીપિકાના લુકની વાત કરીએ તો તેમણે રેડ લોન્ગ ટોપ સાથે બ્લેક ટ્રાઉઝર પહેર્યું છે. આ સાથે, તેમણે લાઈટ મેક-અપ કર્યા છે અને જ્યારે હેરસ્ટાઇલની વાત આવે છે, ત્યારે બન બનાવવામાં આવ્યું છે.

5 / 6
દીપિકાએ સોશિયલ મીડિયા પર પોતાની તસ્વીરો અલગ અલગ પોઝમાં શેર કરી છે.

6 / 6
દીપિકા અને રણવીરની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Next Photo Gallery