ચાહકોની ભીડે Shraddha Kapoor ને ઘેરી, પછી અભિનેત્રીએ શું કર્યું જુઓ તસ્વીરોમાં

શ્રદ્ધા કપૂરની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. તે જેટલો અદભૂત અભિનય કરે છે, તેટલી એક સારી વ્યકિત પણ છે. તે ઈન્સ્ટાગ્રામ પર વધુ ફોલોઅર્સ ધરાવતી અભિનેત્રીઓમાંની એક છે.

| Edited By: | Updated on: Aug 25, 2021 | 2:40 PM
1 / 6
શ્રદ્ધા કપૂર જેટલી લોકપ્રિય અભિનેત્રી છે એટલી જ તે જમીન સાથે જોડાયેલી વ્યક્તિ છે અને તેમના આ સ્વીટ નેચરને કારણે જ તેમની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે.

2 / 6
હવે મંગળવારે સાંજે શ્રદ્ધા મુંબઈમાં જોવા મળી હતી. આ દરમિયાન શ્રદ્ધાને જોઈને ચાહકોની ભીડ ત્યાં એકઠી થઈ ગઈ.

3 / 6
દરેક શ્રદ્ધાને મળવા માટે ત્યાં પહોંચ્યા અને શ્રદ્ધા ચાહકોથી ઘેરાઈ ગઈ હતી.

4 / 6
શ્રદ્ધા બધા ચાહકોને મળી અને તેમની સાથે ખૂબ જ સારી રીતે વર્તન કર્યું.

5 / 6
શ્રદ્ધાનું આ વર્તન જોઈને ચાહકો પણ ખૂબ ખુશ થયા.

6 / 6
શ્રદ્ધાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે ટૂંક સમયમાં રણબીર કપૂર સાથે જોવા મળશે. જોકે આ ફિલ્મનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.