Bollywood: મેકઅપના કારણે હેન્ડસમ લાગે છે બોલિવૂડના આ 5 હીરો, નંબર 3 ને જોઈને વિચારમાં પડી જશો

|

Jun 16, 2021 | 1:33 PM

સુંદર દેખાવાનું કોને પસંદ નથી લાગતું કેટલીકવાર સુંદર અને આકર્ષક દેખાવા માટે મેકઅપનો ઉપયોગ પણ થાય છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં આવા ઘણા સ્ટાર્સ છે જે યુવાનો દેખાવા માટે મેકઅપનો ઉપયોગ કરે છે. અને જો તમે તેમને વાસ્તવિક જીવનમાં જોશો તો તમને આશ્ચર્ય થશે.

1 / 5
અજય દેવગન (Ajay Devgan) :- 
અજય દેવગન હિન્દી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા, નિર્દેશક અને નિર્માતા છે.
અજયે પોતાની ફિલ્મી  (Ajay Devgan Movies)  કરિયરની શરૂઆત 1991 માં આવેલી ફિલ્મ 'ફૂલ ઔર કાંટે' (Ajay Devgan first movie) થી કરી હતી.
આ ફિલ્મ તે સમયે સુપરહિટ હતી. આ ફિલ્મમાં બે મોટરસાયકલો પર પગ રાખીને તેમના દ્વારા કરવામાં આવેલો સ્ટંટ આજે પણ ચર્ચાનો વિષય છે. અજય હવે 51 વર્ષના થઈ ચુક્યા છે. પરંતુ મેકઅપના જોરે, તેઓ આજે પણ જુવાન લાગે છે.

અજય દેવગન (Ajay Devgan) :- અજય દેવગન હિન્દી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા, નિર્દેશક અને નિર્માતા છે. અજયે પોતાની ફિલ્મી (Ajay Devgan Movies) કરિયરની શરૂઆત 1991 માં આવેલી ફિલ્મ 'ફૂલ ઔર કાંટે' (Ajay Devgan first movie) થી કરી હતી. આ ફિલ્મ તે સમયે સુપરહિટ હતી. આ ફિલ્મમાં બે મોટરસાયકલો પર પગ રાખીને તેમના દ્વારા કરવામાં આવેલો સ્ટંટ આજે પણ ચર્ચાનો વિષય છે. અજય હવે 51 વર્ષના થઈ ચુક્યા છે. પરંતુ મેકઅપના જોરે, તેઓ આજે પણ જુવાન લાગે છે.

2 / 5
સલમાન ખાન (Salman Khan) :- સલમાન ખાન 55 વર્ષના થઈ ગયા છે. પરંતુ તેમની ફિટનેસ જોઈને કોઈ કહી નથી શકતા. અને જ્યારે ભાઈ જાન મેકઅપ કરે છે, ત્યારે તે આજના હીરોને પણ ટક્કર આપે છે. સલમાનના ચાહકોનો ક્રેઝ એવો છે કે તેઓ તેમની એક ઝલક મેળવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.

3 / 5
રજનીકાંત (Rajinikanth) :- મુખ્યત્વે તમિલ સિનેમામાં કામ કરવા વાળા આ સુપરસ્ટારને દુનિયા રજનીકાંતના નામથી જાણે છે. રજનીકાંતનું બાળપણનું નામ શિવાજી રાવ ગાયકવાડ છે. તેમના પિતા રામોજી રાવ ગાયકવાડ એક કોન્સ્ટેબલ હતા. રજનીકાંત 69 વર્ષના થઈ ચુક્યા છે પરંતુ મેકઅપ પછી તેમની ઉંમર 
કરતા અડધી ઉમરનાં લાગે છે.

રજનીકાંત (Rajinikanth) :- મુખ્યત્વે તમિલ સિનેમામાં કામ કરવા વાળા આ સુપરસ્ટારને દુનિયા રજનીકાંતના નામથી જાણે છે. રજનીકાંતનું બાળપણનું નામ શિવાજી રાવ ગાયકવાડ છે. તેમના પિતા રામોજી રાવ ગાયકવાડ એક કોન્સ્ટેબલ હતા. રજનીકાંત 69 વર્ષના થઈ ચુક્યા છે પરંતુ મેકઅપ પછી તેમની ઉંમર કરતા અડધી ઉમરનાં લાગે છે.

4 / 5
અક્ષય કુમાર (Akshay Kumar) :- અક્ષય કુમાર પણ મેકઅપ કરીને એકદમ હેન્ડસમ લાગે છે પરંતુ રીયલ લાઇફમાં તે હવે એવા નથી. આ બધી મેકઅપની કમાલ છે.

અક્ષય કુમાર (Akshay Kumar) :- અક્ષય કુમાર પણ મેકઅપ કરીને એકદમ હેન્ડસમ લાગે છે પરંતુ રીયલ લાઇફમાં તે હવે એવા નથી. આ બધી મેકઅપની કમાલ છે.

5 / 5
શાહરૂખ ખાન (Shah Rukh Khan) :-શાહરૂખ ખાન પણ હવે મોટી ઉમરનાં દેખાવા લાગ્યા છે. ફિલ્મોમાં સ્માર્ટ દેખાવા માટે તેમને પણ મેકઅપનો આશરો લેવો પડે છે.

શાહરૂખ ખાન (Shah Rukh Khan) :-શાહરૂખ ખાન પણ હવે મોટી ઉમરનાં દેખાવા લાગ્યા છે. ફિલ્મોમાં સ્માર્ટ દેખાવા માટે તેમને પણ મેકઅપનો આશરો લેવો પડે છે.

Next Photo Gallery