Raima Sen Birthday Special : સોશિયલ મીડિયા પર તસ્વીર શેર કરીને રહે છે ચર્ચામાં, જયપુરની મહારાણી સાથે ખાસ સંબંધ

એક્ટ્રેસ રાઈમા સેન આજે તેનો 42મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. ચાલો આજે અમે તમને તેના વિશે કેટલીક ખાસ વાતો જણાવીએ.

| Edited By: | Updated on: Nov 07, 2021 | 8:58 AM
4 / 8
રાઈમાએ બોલીવુડમાં સૈફ અલી ખાન સાથે ફિલ્મ પરિણીતામાં કામ કર્યું હતું. આ સિવાય તે બોલિવૂડ ડાયરીઝ, ફન્ટૂશ, હનીમૂન ટ્રાવેલ્સ, એકલવ્ય અને દસ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

5 / 8
રાઈમાએ બંગાળી અને બોલિવૂડ બંને ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. જોકે તે બોલિવૂડમાં કંઈ ખાસ કમાલ કરી શકી નથી. પરંતુ તેણે બંગાળી ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી લીધી છે.

6 / 8
રાઈમા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરરોજ પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. જે પોસ્ટ થતા જ વાયરલ થઈ જાય છે.

7 / 8
જ્યારે રાઈમા સેનના પિતા ત્રિપુરા રાજવી પરિવારમાંથી આવે છે, જ્યારે રાયમાના દાદી ઇલા દેવી કૂચ બિહારના  રાજકુમારી હતા. એટલું જ નહીં ઇલા દેવીની નાની બહેન ગાયત્રી દેવી જયપુરની રાણી છે. આ અર્થમાં, રાઈમા ગાયત્રી દેવીની પૌત્રી થઇ.

8 / 8
 40 વર્ષીય રાઇમા સેને હજી લગ્ન કર્યા નથી. મીડિયા સાથે વાત કરતા રાઇમા સેને કહ્યું કે 'તે પોતાના જીવનમાં યોગ્ય વ્યક્તિની રાહ જોઈ રહી છે. યોગ્ય સમય આવશે ત્યારે તે લગ્ન કરશે, હાલમાં હું મારી કારકિર્દીમાં વ્યસ્ત છું