
બિપાશા બસુ અને તેના પતિ કરણ સિંહ ગ્રોવર (Karan Singh Grover) બંને ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળે છે. બંનેની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે. બિપાશા સલવાર શૂટમાં અને કરણ બ્લેક કુર્તામાં જોવા મળી રહ્યા છે.

બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવરની જોડી ખૂબ જ આકર્ષક લાગી રહી છે.

બંનેની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

બિપાશાએ કેપ્શનમાં લખ્યું છે કે આભાર માય લવ અને હેશટેગમાં લખ્યું છે મંકી લવ

કરણ અને બિપાશાના લગ્ન વર્ષ 2016માં થયા હતા.

અલોન ફિલ્મ દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા હતા. ત્યારબાદ એક વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ તેઓએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો.