Bewafa Tu Song : યારિયા 2 ફિલ્મનું લેટેસ્ટ હિન્દી ગીત બેવફા તુ જુઓ અહીં, VIDEO અને LYRICS

યારિયા 2નું નવું સોંગ રિલિઝ થયુ છે. આ ગીતના બોલ બેવફા તુ છે. આ ગીતને જુબીન નૌટિયાલે ગાયું છે. તેમજ આ ગીતમાં મનન ભારદ્વાજ અને રહીમ શાહે તેમાં મ્યુઝિક આપ્યું છે. આ નવીનતમ હિન્દી ફિલ્મનું “યારિયાં 2”નું ગીત છે. બેવફા તુ ગીત મનન ભારદ્વાજ અને રહીમ શાહે લખ્યુ છે. આ ગીત T-Series Youtube ચેનલ પર સત્તાવાર રીતે પ્રકાશિત કરવામાં આવ્યું છે.

Bewafa Tu Song : યારિયા 2 ફિલ્મનું લેટેસ્ટ હિન્દી ગીત બેવફા તુ જુઓ અહીં, VIDEO અને LYRICS
Bewafa Tu Song video and lyrics
| Edited By: | Updated on: Oct 02, 2023 | 4:06 PM

યારિયા 2નું નવું સોંગ રિલિઝ થયુ છે. આ ગીતના બોલ બેવફા તુ છે. આ ગીતને જુબીન નૌટિયાલે ગાયું છે. તેમજ આ ગીતમાં મનન ભારદ્વાજ અને રહીમ શાહે તેમાં મ્યુઝિક આપ્યું છે. આ નવીનતમ હિન્દી ફિલ્મનું “યારિયાં 2”નું ગીત છે. બેવફા તુ ગીત મનન ભારદ્વાજ અને રહીમ શાહે લખ્યુ છે. આ ગીત T-Series YouTube ચેનલ પર સત્તાવાર રીતે પ્રકાશિત કરવામાં આવ્યું છે.

(video credit- T-Series)

ક્યૂં બિન બતાયે યે આંશુ હૈ આયે
ચેહરે પર ફિર ભી દેખો મેરે હસીન હૈ
પૂછની હા કિતની બાતે કહાં કહાં ગુજારી હૈ રાતે
તેરે બારે મેં મુઝકો ખબર યે મિલી હૈ

સુના હૈ મૈને બેવફા તુ
બહુત હી ખુશ હૈ કિસી ગેર કે મકાન મેં
બહુત હી ખુશ હૈ કિસી ગેર કે મકાન મેં

સુના હૈ મૈને બેવફા તુ
મુઝે દેતા હૈ બદદુઆયે દુઆ મેં
મુઝે દેતા હૈ બદદુઆયે તુ દુઆ મેં
કૈસે કિયા હૈ મુઝે ભી બાતા

કૈસે બના તુ યુ બેવફા
કુછ તો જવાબ દે તુ ભી મુઝે
કબ તક ધુન્ધુ માઇ યુન હી તુઝે
કિસ ડર જા કે કિસ ખુદા સે

કૈસે માંગુ બાતા દે તુઝે
સુના હૈ મૈને બેવફા તુ
મેરી બરબદીયો કા જશ્ન મનાતા હૈ
મેરી બરબદીયો કા જશ્ન મનાતા હૈ

સુના હૈ મૈને બેવફા તુ
મેરી તસ્વીર અકેલે મેં જલાતા હૈ
મેરી તસ્વીર અકેલે મેં જલાતા હૈ

લગતા થા મુઝે મુજ મેં હી હૈ કુછ કમી
જો ઇશ્ક કિયા મુઝે મિલ ના સકા
મેરી હી આંખો મેં હૈ કુછ નામી
જો ઇશ્ક તેરા મુઝે દિખ ના સકા

મુઝે ક્યા પતા થા તુ હી હૈ બેવફા
ચેહરા યુન તેરા મુઝે દિખ ના સકા
સોચતા રહા હું ક્યા થી ખતા
તુ મિલ ગયા જો મુઝે તુ મિલ ગયા

સુના હૈ મૈને બેવફા તુ
મેરે મરને કા ઇન્તઝાર કર રહા હૈ
મેરે મરને કા ઇન્તઝાર કર રહા હૈ

સુના હૈ મૈને બેવફા તુ
મેરે હિસે કા ઉસકો પ્યાર કર રહા હૈ
મેરે હિસે કા ઉસકો પ્યાર કર રહા હૈ.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો