Bell Bottom Trailer Launch Photos: અક્ષય કુમાર સહિત ‘બેલ બોટમ’ની ટીમે ટ્રેલર લોન્ચિંગ પર મચાવી ધમાલ

અક્ષય કુમાર (Akshay Kumar)ની આ ફિલ્મ 19 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થશે. સૌથી મહત્વની વાત એ છે કે દર્શકો 2D અને 3Dમાં પણ આ ફિલ્મ માણી શકે છે.

| Edited By: | Updated on: Aug 03, 2021 | 9:38 PM
4 / 8
આ પ્રસંગે અક્ષય કુમાર ખૂબ જ સ્પોર્ટી લુકમાં દેખાયા હતા. તેમણે વ્હાઈટ અને બ્લેક હુડી સાથે બ્લેક પેઈન્ટ પહેર્યું હતું.

5 / 8
વાણી કપૂર પણ ઈવેન્ટ દરમિયાન ખૂબ જ આકર્ષક સ્ટાઈલમાં જોવા મળી હતી. વાણીએ પીચ કલરનો ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

6 / 8
આ સાથે જ લારા દત્તા એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી હતી. તેમણે અને વાણીએ મીડિયા લોકોને ઘણા પોઝ આપ્યા હતા.

7 / 8
અક્ષય કુમારની આ ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ એક સાચી ઘટનાથી પ્રેરિત હોવાનું કહેવાય છે.

8 / 8
ફિલ્મની વાર્તા 1980ના દાયકામાં હાઈજેકિંગના કેસ પર આધારિત છે. આ ફિલ્મ 19 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. સૌથી મહત્વની વાત એ છે કે દર્શકો 2D અને 3D માં પણ આ ફિલ્મ માણી શકે છે.