Anushka Sharma લાંબા સમય બાદ કામ પર પરત ફરી, અભિનેત્રીના નવા લુકના દીવાના થયા ચાહકો

|

Sep 27, 2021 | 11:16 PM

અનુષ્કા શર્મા (Anushka Sharma) લાંબા સમય બાદ કામ પર પરત ફરી છે. તે એક બ્રાન્ડના શૂટિંગ માટે મુંબઈમાં જોવા મળી હતી. અનુષ્કાના લુકને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

1 / 6
બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. તે પોતાની તસ્વીરો શેર કરતી રહે છે.

2 / 6
છેલ્લા ઘણા દિવસોથી, ચાહકો તેને માત્ર તસ્વીરોમાં જોઈ રહ્યા હતા. તે બહાર ક્યાંય જોવા મળી ન હતી. હવે અનુષ્કા કામ પર પરત ફરી છે.

3 / 6
અનુષ્કા શર્મા હવે તેના કામ પર ધ્યાન આપી રહી છે. અનુષ્કા આજે તેની બ્રાન્ડના શૂટિંગ માટે મુંબઈમાં જોવા મળી હતી. અનુષ્કાના લુકને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

4 / 6
અનુષ્કા તસ્વીરોમાં એકદમ ફિટ દેખાય છે. તેણે ડેનિમ સાથે ક્રોપ ટોપ પહેર્યું છે. આ સાથે, તેના ટૂંકા વાળ અને તેની સ્માઈલ ચાહકોના દિલ જીતી રહ્યા છે.

5 / 6
દિકરી વામિકાના જન્મ બાદ અનુષ્કાનું ટ્રાન્સફોર્મેશન જોઈને ચાહકો ચોંકી ગયા છે. તેઓ ફોટોઝ પર કમેન્ટ કરીને તેના વખાણ કરી રહ્યા છે.

6 / 6
અનુષ્કા હવે કામ પર ધ્યાન આપી રહી છે. તે આગલા દિવસે પણ બ્રાન્ડના શૂટ માટે જોવા મળી હતી. તેણે પીચ રંગની ડંગરી સાથે સફેદ ટી-શર્ટ પહેર્યું હતું. ચાહકોને અનુષ્કાનો આ લુક પણ પસંદ આવ્યો છે.

Next Photo Gallery