
શિલ્પાએ આ પોસ્ટ દ્વારા પોતાની લાગણીઓ શેર કરી છે. તે કદાચ આના દ્વારા પોતાનો સંદેશ આપવા માંગે છે.

શિલ્પાએ લખ્યું, કોઈ પણ ફોર્સ, કોઈ પણ મહિલાના દ્રઢ લક્ષ્ય કરતાં વધુ શક્તિશાળી નથી.

શિલ્પાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તેમની ફિલ્મ હંગામા 2 ગયા મહિને રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દ્વારા, તેઓ 10 વર્ષ પછી ફિલ્મોમાં પરત ફર્યા.