
તાજેતરમાં ઐશ્વર્યા એરપોર્ટ પર જોવા મળી હતી અને આ દરમિયાન તેની પુત્રી આરાધ્યા પણ સાથે જોવા મળી હતી.

ફરી એકવાર ઐશ્વર્યા એવાજ લૂઝ પોશાકમાં જોવા મળી, જેના કારણે ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે તે ગર્ભવતી છે.

જો કે, અત્યાર સુધી તે અહેવાલો પર અભિનેત્રી અથવા પરિવાર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.