
સ્ટુડન્ટ ઓફ ધ યરથી પોતાની કારકિર્દી શરૂ કરનાર આલિયા ભટ્ટના ચાહકોની યાદી ઘણી લાંબી છે. આલિયા ઘણી વખત ચાહકો પર પોતાની સ્ટાઇલનો જાદુ ચલાવતી રહે છે.

સોશિયલ મીડિયા પર સક્રિય રહેતી આલિયા ભટ્ટે તાજેતરમાં જ ચાહકો માટે ઇન્સ્ટાગ્રામ પર પોતાની ખાસ તસ્વીરો શેર કરી છે.

આલિયાએ શેર કરેલા ફોટોઝમાં તે નદીના કિનારે પોઝ આપતી જોવા મળી રહી છે.

તસ્વીરોમાં અભિનેત્રી ખૂબ ખુશ દેખાય છે. તમને જણાવી દઈએ કે આલિયાની આ સ્ટાઈલને ચાહકો પસંદ કરી રહ્યા છે.

ફોટો શેર કરતી વખતે આલિયાએ લખ્યું છે કે આપણે રસ્તામાં શીખીએ છીએ, રસ્તામાં આવું કરતા સમયે આપણે કેટલીક તસ્વીરો પણ લેવી જોઈએ.

આલિયાના આ ફોટો પર સેલેબ્સ પણ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. અભિનેત્રીના ફોટા પર રણવીર સિંહે હાર્ટ ઇમોજી બનાવી છે