આલિયા ભટ્ટે મુંબઈમાં ખરીદ્યો ત્રીજો ફ્લેટ, આ ફ્લેટની જેટલી સ્ટેમ્પ ડ્યુટી છે તેટલી રકમમાં તો અમદાવાદમાં 3BHK ફ્લેટ ખરીદી લેવાય

|

Jan 30, 2019 | 8:20 AM

ખૂબ ઓછા સમયમાં આલિયા ભટ્ટે અભિનય ક્ષેત્રે પોતાને પુરવાર કરી દીધી છે. એક પછી એક, સતત આલિયા સારી ફિલ્મો આપી રહી છે. આ સફળ ફિલ્મોની સાથે આલિયાએ મુંબઈની પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું પણ શરૂ કરી દીધું છે. આલિયા પાસે પહેલેથી જ 2 ફ્લેટ હતા અને હવે તેેણે ત્રીજો ફ્લેટ ખરીદ્યો છે.  હાલમાં બૉલિવૂડની સફળ અભિનેત્રીઓમાં આલિયા […]

આલિયા ભટ્ટે મુંબઈમાં ખરીદ્યો ત્રીજો ફ્લેટ, આ ફ્લેટની જેટલી સ્ટેમ્પ ડ્યુટી છે તેટલી રકમમાં તો અમદાવાદમાં 3BHK ફ્લેટ ખરીદી લેવાય

Follow us on

ખૂબ ઓછા સમયમાં આલિયા ભટ્ટે અભિનય ક્ષેત્રે પોતાને પુરવાર કરી દીધી છે. એક પછી એક, સતત આલિયા સારી ફિલ્મો આપી રહી છે. આ સફળ ફિલ્મોની સાથે આલિયાએ મુંબઈની પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું પણ શરૂ કરી દીધું છે. આલિયા પાસે પહેલેથી જ 2 ફ્લેટ હતા અને હવે તેેણે ત્રીજો ફ્લેટ ખરીદ્યો છે. 

હાલમાં બૉલિવૂડની સફળ અભિનેત્રીઓમાં આલિયા ભટ્ટની ગણના થાય છે. ડેબ્યૂ કર્યા બાદ છેલ્લા 6 વર્ષોમાં આલિયાએ એક પછી એક સફળ ફિલ્મો આપી છે.

આલિયા જેમ જેમ સફળ થઈ રહી છે તેમ તેમ તે પોતાની કમાણીમાંથી રોકાણ પણ કરી રહી છે. તેણે પહેલા મુંબઈમાં 2 ફ્લેટ્સ ખરીદ્યા હતા. અને હવે એવી ખબર આવી છે કે માયા નગરીમાં તેણે બીજો એક ફ્લેટ ખરીદ્યો છે.

જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ

TV9 Gujarati

 

રિપોર્ટ્સ પ્રમાણે, આલિયાએ આ પ્રોપર્ટી જૂહૂમાં ખરીદ્યો છે અને તેની કિંમત આશરે રૂ.13 કરોડ છે.

કહેવાઈ રહ્યું છે કે 2300 સ્ક્વેયર ફૂટનું આ અપાર્ટમેન્ટ પહેલા માળે છે. આ ફ્લેટનો રેડી રેકનર કિંમત 7.86 કરોડ છે જેનો અર્થ છે કે આ ફ્લેટ માટે આલિયાએ લગભગ બે ગણી કિંમત આપી છે. આ ફ્લેટની સ્ટેમ્પ ડ્યુટી રૂ.65.55 લાખ રૂપિયા છે. તો આ ફ્લેટની સાથે 2 ગાડીઓની પાર્કિંગ સ્પેસ પણ મળી છે.

[yop_poll id=900]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article