
મલાઈકા અરોરા એરપોર્ટ પહોંચ્યાની સાથે જ મીડિયાના ફોટોગ્રાફરો તેમની રાહ જોતા હતા.

એરપોર્ટ પર મલાઈકા ખૂબ જ સ્પોર્ટી લુકમાં જોવા મળી હતી, જ્યાં અભિનેત્રીએ સ્પોર્ટ્સ બ્રા અને જીન્સ પહેર્યું હતું, આ સાથે તેમણે ઓરેન્જ ઓવરકોર્ટ પહેર્યો હતો.

એરપોર્ટ પર અભિનેત્રીની એન્ટ્રી લેતાની સાથે જ તેમની સ્ટાઈલ જોઈને બધા ચોંકી ઉઠ્યા હતા.

અભિનેત્રીના બ્લુ જિન્સે એરપોર્ટ પર સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

છેલ્લા ઘણા વર્ષોથી એવી ચર્ચા થતી હતી કે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા લગ્ન કરી શકે છે, પરંતુ ઘણા દિવસો બાદ પણ લગ્ન વિશે કોઈ માહિતી બહાર આવી નથી.