AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Airport Look: અર્જુન કપૂરની નવી કારમાં એરપોર્ટ પહોંચી મલાઈકા અરોરા, જુઓ અભિનેત્રીની તસ્વીરો

એરપોર્ટ પર મલાઈકા અરોરા (Malaika Arora) પ્રવેશતાની સાથે જ તેમની સ્ટાઈલ જોઈને બધા ચોંકી ગયા. અભિનેત્રીના બ્લુ જીન્સે એરપોર્ટ પર સૌનું ધ્યાન ખેંચ્યું હતું. જુઓ તેની ખાસ તસ્વીરો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 6:05 PM
Share
બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અર્જુન કપૂર ( Arjun Kapoor) અને તેમની કથિત ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા (Malaika Arora) ઘણીવાર સાથે સમય પસાર કરતા જોવા મળે છે. જ્યારે ઘણી વખત આ જોડી બોલિવૂડ સેલેબ્સ સાથે પાર્ટી કરતી પણ જોવા મળી છે.

1 / 8
આજે મલાઈકા અરોરા અર્જુન કપૂરની નવી કારમાં મુંબઈ એરપોર્ટ પહોંચી હતી. જ્યાં પહેલા દરેકને લાગતું હતું કે અર્જુન આ કારમાં આવ્યા છે, પરંતુ જ્યારે મલાઈકા આ કારમાંથી નીચે ઉતરી ત્યારે બધા જ તેની સામે જોતા રહ્યા.

2 / 8
અર્જુન કપૂર અને મલાઈકા અરોરા છેલ્લા 3 વર્ષથી સાથે છે. જ્યાં હવે આખું બોલિવૂડ તેમના સંબંધો વિશે જાણે છે.

3 / 8
મલાઈકા અરોરા એરપોર્ટ પહોંચ્યાની સાથે જ મીડિયાના ફોટોગ્રાફરો તેમની રાહ જોતા હતા.

4 / 8
એરપોર્ટ પર મલાઈકા ખૂબ જ સ્પોર્ટી લુકમાં જોવા મળી હતી, જ્યાં અભિનેત્રીએ સ્પોર્ટ્સ બ્રા અને જીન્સ પહેર્યું હતું, આ સાથે તેમણે ઓરેન્જ ઓવરકોર્ટ પહેર્યો હતો.

5 / 8
એરપોર્ટ પર અભિનેત્રીની એન્ટ્રી લેતાની સાથે જ તેમની સ્ટાઈલ જોઈને બધા ચોંકી ઉઠ્યા હતા.

6 / 8
અભિનેત્રીના બ્લુ  જિન્સે એરપોર્ટ પર સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

7 / 8
છેલ્લા ઘણા વર્ષોથી એવી ચર્ચા થતી હતી કે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા લગ્ન કરી શકે છે, પરંતુ ઘણા દિવસો બાદ પણ લગ્ન વિશે કોઈ માહિતી બહાર આવી નથી.

8 / 8
Follow Us
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?

અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video

Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?

સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ

ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ

આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં

સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'

સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી

જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video

વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ

g clip-path="url(#clip0_868_265)">