
અભિનેત્રી શ્રદ્ધા કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરોમાં તે હોટ પોઝ આપતી જોવા મળી રહી છે.

તેમણે બ્લુ અને વાઈટ કોમ્બિનેશનનો ડ્રેસ પહેર્યો છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

શ્રદ્ધા કપૂરની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

ખરેખર, શ્રદ્ધા કપૂર દ્વારા પોસ્ટ કરવામાં આવેલી તસ્વીરો booking.comના એક ઇવેન્ટ દરમિયાનની છે.

શ્રદ્ધા તે પ્રસંગમાં ખાસ મહેમાન બનીને ગઈ હતી. ત્યાં તે ક્રિકેટ બેટ સાથે મસ્તી કરતી જોવા મળી હતી.

તે દરમિયાન શ્રદ્ધા હાથમાં એક ટ્રોફી સાથે જોવા મળી હતી. તે અલગ-અલગ અંદાજમાં ફોટોશૂટ કરાવતી હતી.