Akshay-Twinkleના લગ્નમાં વીડિયોગ્રાફર હતા Aamir Khan!, જુઓ આ Unseen Photos

|

Jun 18, 2021 | 7:05 PM

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાના લગ્નને 20 વર્ષ થયા છે. આ સ્ટાર કપલે 17 જાન્યુઆરી, 2001ના ​​રોજ મુંબઈમાં એક ખાનગી સમારોહમાં લગ્ન કરી વૈવાહિક જીવનમાં પ્રવેશ કર્યો હતો. હવે બે દાયકા પછી આ પ્રાઈવેટ ઈવેન્ટની કેટલીક તસ્વીરોએ ઈન્ટરનેટ પર ધુમ મચાવી દીધી છે અને વાયરલ થઈ ગઈ છે. જુઓ આ તસ્વીરો

1 / 6
આ પહેલા 'કોફી વિથ કરણ' (Koffee With Karan) માં અક્ષયે તેમના સફળ લગ્નનું રહસ્ય જાહેર કર્યું હતું. તેમણે કહ્યું હતું કે 'અમે એકબીજા વિશે નવી વસ્તુઓ શોધતા રહીએ છીએ કારણ કે અમે ઘણા અલગ છીએ.'

2 / 6
ટ્વિંકલની પ્રશંસા કરતાં અક્ષયે કહ્યું હતું કે, 'ટીના (ટ્વિંકલ) મારી સૌથી સારી મિત્ર છે. મારી પત્ની સૌથી સારી વ્યક્તિ છે. જ્યારે હું પડતો હોય ત્યારે તે મને પકડી લે છે, અને જ્યારે હું ઉડુ છું ત્યારે મને નીચે પકડી રાખે છે. તેથી જ હું ઉડી રહ્યો છું. જ્યારે હું ઉદાસ હોઉં ત્યારે તે મને હસાવે છે અને ટીના મારા માટે બધું છે. તે મારું સત્ય છે.'

3 / 6
અહેવાલો અનુસાર અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાના લગ્ન મુંબઇમાં ડિઝાઇનર જોડી અબુ જાની અને સંદિપ ખોસલાના ઘરે થયા હતા.

4 / 6
અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાના લગ્ન સમારોહમાં ફક્ત 50 લોકો હતા અને તેમાં આમિર ખાન, ફિલ્મ નિર્માતા ધર્મેશ દર્શન શામેલ હતા.

5 / 6
ટ્વિંકલ ખન્નાની બુક લોંચ વખતે આમિર ખાને અક્ષય કુમાર અને તેમના લગ્નની ઘટના સંભળાવી હતી. તેમણે કહ્યું હતું કે 'ટ્વિંકલ સતત મારો દુરૂપયોગ કરે છે. તેમના લગ્નમાં મને વીડિયોગ્રાફર બનાવ્યો. મને આવીને શૂટિંગ શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

6 / 6
આ નવદંપતિ અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાની તેમના માતા-પિતા રાજેશ ખન્ના અને ડિમ્પલ કપાડિયાની સાથે લગ્ન સમારોહ સમયની આ એક દુર્લભ તસ્વીર છે.

Next Photo Gallery