
પતિના નિધનથી મંદિરા તૂટી ગયેલી જોવા મળી. તેમની આંખોમાંથી નિકળતા આંસૂ રોકાતા ન હતા. પરિવારના લોકો તેમજ નજીકના મિત્રો તેમને સંભાળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા

પતિના અચાનક થયેલા નિધનથી મંદિરા બેદી શોકમાં છે. રાજ અને મંદિરાના 2 બાળકો પણ છે અને હવે મંદિરાએ માં- બાપ બન્નેની જવાબદારી નિભાવવાની છે