Bollywood : અર્જુન કપૂરના સોશિયલ મીડિયા પર છવાઈ મલાઈકાની રસોઈ

|

Jan 04, 2021 | 1:20 PM

અર્જુન કપૂર અને મલાઈકા અરોડા ગોવામાં ‘Me Time’ વિતાવી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં એમની તસ્વીરો ખુબ વાયરલ થઇ રહી છે.

1 / 4
તાજેતરમાં અર્જુન માટે મલાઈકાએ જમવાનું બનાવ્યું હતું. જેનો વિડીયો અર્જુને પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં શેર કર્યો હતો.

2 / 4
અર્જુન સોશિયલ મીડિયામાં ખુબ એક્ટીવ રહે છે. અવારનવાર મલાઈકા સાથેની તસ્વીરો શેર કરતા રહે છે.

3 / 4
આ વિડીયોને મલાઈકાએ પણ રી-શેર કર્યો હતો. અર્જુન અને મલાઈકાની આ સ્ટોરીઝને ફેન્સ દ્વારા ઘણી પસંદ કરવામાં આવે છે.

4 / 4
આ પહેલા ન્યૂ યર પર પણ મલાઈકા એ અર્જુન સાથે ફોટો પોસ્ટ કર્યો હતો. જે ખુબ જ વાયરલ થયો હતો.

Published On - 1:10 pm, Mon, 4 January 21

Next Photo Gallery