Bollywood Expensive Cars: કોરોનાકાળમાં Sara Ali Khan-Kartik Aaryan સહિતના આ ટોચના 6 સ્ટાર્સે ખરીદી કરોડોની ગાડી

|

May 20, 2021 | 7:37 PM

Bollywood Expensive Cars : આ કોરોના યુગમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સે પોતાના માટે નવા વાહનો ખરીદ્યા છે, ચાલો જાણીએ આ હાઇ સ્પીડ વાહનોના નામ.

1 / 7
બોલિવૂડ સ્ટાર્સ માટે કોરોના ભલે એક મોટો બ્રેક લાવ્યો હોય, પરંતુ કેટલાક સ્ટાર્સે પણ આ આપદાનો ઉપયોગ તક તરીકે કર્યો હતો. હા, કેટલાક બોલીવુડ સ્ટાર્સે આ વર્ષે પોતાના માટે અત્યંત તેજ ગાડી ખરીદી છે. ચાલો જાણીએ કે કોન છે તે સ્ટાર જેમણે પોતાના માટે લીધી છે દમદાર ગાડી.

2 / 7
કાર્તિક આર્યન આ વર્ષે કોરોના સંક્રમિત થઈ ગયા હતા. તેમણે કોરોનાથી સાજા થયા પછી તરત જ પોતાના માટે એક કાર ખરીદી. જી હા, અભિનેતાએ સાડા ચાર કરોડમાં લેમ્બોર્ગિની ઉરસ (Lamborghini Urus) પોતાના માટે  ખરીદી છે. જે હવે તે મુંબઈમાં ચલાવે છે.

3 / 7
પ્રભાસને શરૂઆતથી જ લક્ઝરી ગાડીઓનો શોખ છે. જ્યાં તેમણે આ વર્ષે પોતાના માટે સુપર કાર લીધી છે. અભિનેતાએ હાલમાં જ લેમ્બોર્ગિની એવેન્ટાડોર એસ રોડસ્ટર (Lamborghini Aventador s Roadster) ખરીદી છે. આ વાહનની કિંમત પાંચ કરોડથી વધુ છે.

4 / 7
બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન આજકાલ પોતાની નવી કારને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ હાલમાં જ પોતાના માટે મર્સિડીઝ બેન્ઝ જી વેગન ખરીદી છે. આ વાહનની કિંમત 1.62 કરોડ છે.

5 / 7
બોલીવુડ અભિનેતા અર્જુન કપૂરે તાજેતરમાં પોતાના માટે એક નવી કાર ખરીદી છે. જી હા, અભિનેતાએ પોતાના માટે લેન્ડ રોવર ડિફેન્ડર લીધી છે. જ્યાં તે આજકાલ તેમની આ નવી ગાડીમાં સ્પોટ થાય છે.

6 / 7
શાહિદ કપૂરે તાજેતરમાં પોતાના માટે BMW X7 SUV ખરીદી છે. માર્ચ મહિનામાં અભિનેતા એક ટેસ્ટ ડ્રાઇવ લેતા જોવા મળ્યા હતા. જે બાદ હવે અભિનેતાએ આ કાર ખરીદી છે.

7 / 7
અનિલ કપૂરે આ વર્ષે તેમની પત્ની સુનિતા કપૂરના જન્મદિવસ પર એક અદ્ભુત મર્સિડીઝ કાર ભેટ આપી છે. આ વાહનની કિંમત 90 લાખ હોવાનું જણાવાયું છે.

Next Photo Gallery