Bollywood : અનુષ્કા શર્માનો નિર્ણય, 2022 સુધી નહી કરે ફિલ્મોમાં કામ

|

Jun 22, 2021 | 10:56 PM

અનુષ્કા શર્માના ચાહકોએ તેને છેલ્લી વાર 2018 માં સોનેરી પડદે જોઇ હતી અને એવુ લાગે છે કે આ વર્ષે પણ તે કોઇ ફિલ્મમાં જોવા નહી મળે.

1 / 5
અનુષ્કા શર્માના (Anushka Sharma) ચાહકોને હાલ તેની કોઇ નવી ફિલ્મ જોવા નહી મળે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે અનુષ્કા શર્મા આ વર્ષે કોઇ ફિલ્મનું શૂટિંગ કરવા નહી જાય

2 / 5
અનુષ્કા શર્માએ આ જ વર્ષના જાન્યુઆરી મહિનામાં એક બાળકીને જન્મ આપ્યો હતો અને ત્યારથી જ અનુષ્કાએ પોતાના કરિયરમાં બ્રેક લીધી છે

3 / 5
અનુષ્કા શર્મા છેલ્લી વાર 2018 માં આવેલી ફિલ્મ ઝીરોમાં શાહરુખ અને કેટરિના સાથે જોવા મળી હતી

4 / 5
હાલમાં અભિનેત્રીની પ્રાથમિકતા તેની દિકરી અને પરિવારનુ સ્વાસ્થ્ય છે. કોરોના મહામારીમાં તે બહાર નીકળીને જોખમ લેવા નથી માંગતી

5 / 5
મળતી માહિતી પ્રમાણે તેણે તેની ટીમને આ વર્ષે કોઇ પણ શૂટિંગનો પ્રોજેક્ટ હાથ ઉપર લેવાની ના પાડી દીધી છે. માટે તેના ચાહકો તેને હવે 2022 માં જ ફિલ્મી પડદા પર જોઇ શકશે

Next Photo Gallery