બોલીવુડ હેરાન-પરેશાન! ફરી એક સ્ટાર્સના લગ્ન જીવનમાં પડી તિરાડ અને પત્નીએ છોડ્યું ઘર

|

May 21, 2019 | 2:57 PM

અત્યારે બોલીવુડ સ્ટાર્સમાં લગ્નની સીઝન ચાલી રહી છે પરંતુ તેના વચ્ચે એક બોલીવુડ સ્ટાર કપલની ડિવોર્સની ખબર સામે આવી છે. બોલીવુડ સુપર સ્ટાર આમિર ખાનના ભાણેજ ઈમરાન ખાન અને અવંતિકા મલિકના લગ્નને 8 વર્ષ થયા છે, તેઓ વર્ષ-2011 માં લગ્નના બંધનમાં બંધાયા હતા અને તેઓની એક દિકરી પણ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈમરાન અને અવંતિકા […]

બોલીવુડ હેરાન-પરેશાન! ફરી એક સ્ટાર્સના લગ્ન જીવનમાં પડી તિરાડ અને પત્નીએ છોડ્યું ઘર

Follow us on

અત્યારે બોલીવુડ સ્ટાર્સમાં લગ્નની સીઝન ચાલી રહી છે પરંતુ તેના વચ્ચે એક બોલીવુડ સ્ટાર કપલની ડિવોર્સની ખબર સામે આવી છે. બોલીવુડ સુપર સ્ટાર આમિર ખાનના ભાણેજ ઈમરાન ખાન અને અવંતિકા મલિકના લગ્નને 8 વર્ષ થયા છે, તેઓ વર્ષ-2011 માં લગ્નના બંધનમાં બંધાયા હતા અને તેઓની એક દિકરી પણ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈમરાન અને અવંતિકા વચ્ચે સંબધોમાં તિરાડ પડી છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ પણ વાંચો: અમદાવાદના રસ્તાઓ પર એક વ્યક્તિ 20 લાખની મોંઘી કાર પર ગાયનું છાણ લગાવી ફરી રહી છે અને કરી રહી છે ગરમીમાં પણ ઠંડીનો અહેસાસ

સૂત્રોના રીપોર્ટ મૂજબ તેઓના લગ્નજીવનમાં કોઇ અણબનાવ થયો છે અને અત્યારે અવંતિકા ઈમરાનનું ઘર છોડીને તેમની દિકરી સાથે માતા-પિતાના ઘરે રહેવા જતી રહી છે. હાલ આ કપલ અલગ-અલગ ઘરમાં રહે છે. હજુ સુધી જાણવા નથી મળ્યું કે બંને થોડા સમય માટે અલગ રહેશે કે પછી એકબીજાથી અલગ જ થવાના છે.

 

TV9 Gujarati

 

ઈમરાન અને અવંતિકાના સંબંધીઓ તેઓને મનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. ઈમરાન અને અવંતિકાના લગ્ન ધૂમધામથી કરવામાં આવ્યા હતા અને બંને પોતાની દિકરીથી ખૂબ જ પ્રેમ કરે છે. ઈમરાને એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતું કે તેઓની દિકરી ઈમારા પત્ની અવંતિકાથી મળેલી બેસ્ટ ગિફ્ટ છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article