Urvashi Rautelaએ શેર કર્યા બોલ્ડ ફોટો, પહેરેલા ડ્રેસની કિંમત જાણીને આશ્ચર્યચકિત થઈ જશો

|

Jan 07, 2021 | 6:50 PM

બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ બેકલેસ ડ્રેસ સાથેતસ્વીર શેર કરી હતી. જે ખૂબ મોંઘી હોવાના કારણે ચર્ચા નો વિષય બની હતી.

બોલીવુડ અભિનેત્રી Urvashi Rautela ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ફોટા શેર કર્યાં છે. તાજેતરમાં તેણે બેકલેસ ડ્રેસ સાથે તસ્વીર શેર કરી હતી.

 

Next Video