
યશનું અસલી નામ નવીન કુમાર ગૌડા છે

તેણે ફિલ્મની કારકીર્દિની શરૂઆત મોગીના મનસુ ફિલ્મથી કરી હતી.

તેમને 2008 માં ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો

આ પછી તે રાજધાની, મિસ્ટર એન્ડ મિસેઝ રામચારી અને કિરાટકા જેવી ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં દેખાયા હતા.

ઘણી ફિલ્મોમાં ઉત્કૃષ્ટ કામ કરનાર યશને KGF થી માન્યતા મળી. હવે તે KGF ચેપ્ટર 2 સાથે બીજો ધમાકો કરવા તૈયાર છે.

KGF વર્લ્ડ વાઇડ 250 કરોડનો બિઝનેસ કર્યો. જે કન્નડ ઉદ્યોગ માટે અત્યાર સુધીની રેકોર્ડ કમાણી છે.

લવલાઇફ વિશે વાત કરવામાં આવે તો, યશ અને રાધિકા ફિલ્મ મિસ્ટર રામચારી દરમિયાન એક બીજાના પ્રેમમાં પડ્યાં હતા. જે બાદ બંનેએ વર્ષ 2016 માં લગ્ન કર્યાં હતાં.