Birthday Special : ઇમરાન હાશ્મી સાથે બોલીવૂડમાં ડેબ્યૂ કરીને ગુમ થઇ ગઇ સોનલ, જુઓ તસવીરો

|

May 16, 2021 | 7:21 AM

બોલીવૂડમાં સારો પ્રતિસાદ ન મળવાને કારણે સોનમ ફરીથી સાઉથ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય થઈ ગઈ છે.

1 / 5
સોનલ ચૌહાણે તેની કારકિર્દીની શરૂઆત હિમેશ રેશમિયાના ગીત આપ કા સુરુરથી કરી હતી

2 / 5
2008 માં સોનાલે ફિલ્મ જન્નતથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં સોનલ સાથે ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં હતો.

3 / 5
સોનલ ચૌહાણને જન્નત માટે ફિલ્મ ફેરનો બેસ્ટ ડેબ્યૂ એવોર્ડ મળ્યો હતો.

4 / 5
આ પછી, સોનલ વર્ષ 2012 માં કેટલાક સમય પછી ફિલ્મ પેહલા સિતારામાં જોવા મળી હતી. જોકે, આ દરમિયાન તે તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં કામ કરી ચૂકી હતી.

5 / 5
આ પછી, સોનલ ફિલ્મ થ્રી જીમાં જોવા મળી હતી. જોકે, આ દરમિયાન સોનલને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો ન હતો. બોલીવૂડમાં સારો પ્રતિસાદ ન મળવાને કારણે સોનમ ફરીથી સાઉથ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય થઈ ગઈ છે.

Next Photo Gallery