-
Gujarati News Entertainment Birthday Special Samir Soni has tried his hand not only in acting but also in direction know actor life facts
Birthday Special : ફક્ત એક્ટિંગ જ નહી ડાયરેક્શન પણ કરી ચુક્યા છે સમીર સોની, જાણો તેની ખાસ વાતો
નાના પડદાથી મોટા પડદા સુધી અભિનેતા સમીર સોનીએ (Sameer Soni) પોતાનો જાદુ ચલાવ્યો છે. આજે સમીરનો જન્મદિવસ છે. સમીર ચાઇના ગેટ, લજ્જા, કભી તુમ કભી હમ, દિલ ક્યા ચાહતા હૈ, કુમકુમ, વિવાહ, ફેશન બસ્તી, આઇ હેટ લવ સ્ટોરી અને ચોક એન ડસ્ટર જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો છે.