
અભિનેતાને આ ફિલ્મો માટે ઘણા આંતરરાષ્ટ્રીય પુરસ્કારો પણ મળ્યા.

અભિનેતા દરેક નાની -મોટી ભૂમિકામાં પોતાને સરળતાથી ઢાળી દે છે. આદિલના અભિનયની હંમેશા પ્રશંસા થાય છે.

આદિલે ડિટેક્ટીવ વિજય, કામિની, ઇશ્કિયા, ઇંગ્લિશ વિંગ્લિશ જેવી ફિલ્મો કરી છે. તમને જણાવી દઈએ કે તેમની કારકિર્દી દરમિયાન, આદિલે અંગ્રેજી, હિન્દી, આસામી, બંગાળી, મરાઠી, મલયાલમ, તમિલ, નોર્વેજીયન અને ફ્રેન્ચ ફિલ્મોમાં અભિનય કર્યો અને ઘણું નામ કમાયા.