
તમને જણાવી દઈએ કે તેને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. કીર્તિને ફિલ્મ 'મહાનતી' થી ઘણી લોકપ્રિયતા મળી હતી.

કીર્તિ સતત તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કરી રહી છે.તેના ચાહકો તેને હિન્દી ફિલ્મોમાં જોવા માટે રાહ જોઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ પોતાની સુંદરતાથી લાખો લોકોના દિલમાં જગ્યા બનાવી છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રીના ચાહકોની યાદી પણ ઘણી લાંબી છે.