Bigg Boss ફેમ ગૌતમ ગુલાટીનો કોરોના રીપોર્ટ આવ્યો પોઝીટીવ

|

Jan 01, 2021 | 9:35 AM

બોલીવૂડ અભિનેતા ગૌતમ ગુલાટીના ફેન્સ માટે માઠા સમાચાર આવ્યા છે. ગૌતમ ગુલાટીને કોરોનાનું સંક્રમણ હોવાનું સામે આવ્યું છે. આ અભિનેતા હાલમાં લંડનમાં છે. જ્યાં કોરોનાના નવા સ્ટ્રેન મળ્યા છે. ગૌતમ ગુલાટીએ એના ઇન્સ્ટાગ્રામ પર આ માહિતી આપી હતી. એક તસ્વીર શેર કરીને જણાવ્યું હતું કે તેઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ગૌતમ ગુલાટી બીગ બોસ […]

Bigg Boss ફેમ ગૌતમ ગુલાટીનો કોરોના રીપોર્ટ આવ્યો પોઝીટીવ
Gautam Gulati

Follow us on

બોલીવૂડ અભિનેતા ગૌતમ ગુલાટીના ફેન્સ માટે માઠા સમાચાર આવ્યા છે. ગૌતમ ગુલાટીને કોરોનાનું સંક્રમણ હોવાનું સામે આવ્યું છે. આ અભિનેતા હાલમાં લંડનમાં છે. જ્યાં કોરોનાના નવા સ્ટ્રેન મળ્યા છે. ગૌતમ ગુલાટીએ એના ઇન્સ્ટાગ્રામ પર આ માહિતી આપી હતી. એક તસ્વીર શેર કરીને જણાવ્યું હતું કે તેઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ગૌતમ ગુલાટી બીગ બોસ 8ના વિજેતા છે.

ગૌતમ ગુલાટીએ સોશિયલ મીડિયામાં 30 ડિસેમ્બર મોદી રાત્રે આ પોસ્ટ કરી હતી. તેઓ હમણા કોરોના પોઝીટીવ છે. તેઓ ક્યારે ભારત પરત ફરશે તે અંગે કોઈ માહિતી બહાર નથી આવી.

Next Article