બિગ બોસ ફેમ આરતી સિંહે લાલ ડ્રેસમાં કરાવ્યુ ફોટોશૂટ, તસવીરો જોઇને ફેન્સ બોલ્યા ‘લાલ મિરચી’

ટીવી અભિનેત્રી આરતી સિંહ (Aarti Singh) હેડલાઇન્સનો ભાગ બનીને રહે છે. તે પોતાના ગ્લેમરસ ફોટોઝથી ચાહકોના દિલ જીતતી રહે છે. બિગ બોસથી આરતી ખૂબ જ લોકપ્રિય બની છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે.

બિગ બોસ ફેમ આરતી સિંહે લાલ ડ્રેસમાં કરાવ્યુ ફોટોશૂટ, તસવીરો જોઇને ફેન્સ બોલ્યા લાલ મિરચી
| Edited By: | Updated on: Sep 21, 2021 | 8:03 AM