
ટીવી ઇન્ડસ્ટ્રીની બોલ્ડ એક્ટ્રેસમાંથી એક છે ઉર્ફી. યે રિશ્તા ક્યા કહેલાતા હે, કસોટી જીંદગીકી અને એ મેરે હમસફર જેવા શોમાં ઉર્ફી જોવા મળી ચૂકી છે. જો કે તે બેપનાહથી પોપ્યુલ થઇ હતી.

ભોજપુરી ઇન્ડસ્ટ્રીની પોપ્યુલર અને સુંદર અભિનેત્રી એક્ષરા સિંહ પણ પણ બિગ બોસના ઘરમાં પોતાનો જાદૂ ચલાવતી જોવા મળશે.

સ્પ્લિટ્સવિલા, એસ ઓફ સ્પેસ અને રોડીઝ જેવા શોમાં જોવા મળેલી દિવ્યા અગ્રવાલ પણ આ વખતે શોનો ભાગ બની છે.
Published On - 8:43 pm, Sun, 8 August 21