
ફોટા શેર કરતા રૂબીનાએ લખ્યું - હેલો ઓગસ્ટ, તારું અને મારું ખાસ જોડાણ છે. ઘણા સેલેબ્સે રૂબીનાની તસવીરો પર કોમેન્ટ કરી છે.

તેના ચાહકો પણ રુબીનાના ફોટા પર કોમેન્ટ કરતા પોતાને રોકી શક્યા નથી. એક ચાહકે લખ્યું - પરમ સુંદરી. જ્યારે ઘણાએ ફાયર ઇમોજી પોસ્ટ કર્યા હતા. જણાવી દઈએ કે પરમ સુંદરી તાજેતરમાં વાયરલ સોંગ છે.

રૂબીનાની આ તસ્વીરો ખુબ વાયરલ થઇ રહી છે.

તમને જણાવી દઈએ કે રૂબીના ખુબ મહેનતથી આગળ આવી છે. તેણે ઘણી સમસ્યા વેઠી છે.

એક સમય એવો આવ્યો હતો કે રૂબીના આત્મહત્યા કરવાના વિચાર કરી બેસી હતી. આ સમયે તે જીવનમાં ખુબ એકલી હતી.