
પરંતુ અસલ જીંદગીમાં આસિફ શેખ મહિનાના લાખો રૂપિયા કમાય છે. જાણીયે તેને એક એપિસોડ શૂટ કરવા બદલ કેટલી ફી મળે છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આસિફને પ્રત્યેક એપિસોડ 70 હજાર રૂપિયા મળે છે અને તેઓ આ શોમાં સૌથી વધુ ફી લેનાર કલાકાર છે.

શોમાં વિભૂ અંગૂરી ભાભીની આગળ પાછળ ફરતા જોવા મળે છે અને કઇ પણ કામ ધંધો નથી કરતા.

શોમાં અન્ય પણ મહત્વના પાત્રો છે પરંતુ સૌથી વધારે ફી આસિફને મળે છે. આસિફ બાદ રોહિતાશ ગૌડનો વારો આવે છે તેઓને એક એપિસોડ માટે 50-60 હજાર મળે છે ત્યાર બાદ અંગૂરી ભાભી એટલે કે શુભાંગી અત્રે ને પ્રતિએપિસોડ 40 હજાર રૂપિયા મળે છે