આકાશ અંબાણીના લગ્ન પહેલાં શાહી બેચલર પાર્ટી, 500 મિત્રોને સાથે લઈ દુનિયાના સ્વર્ગ સમાન દેશમાં યોજાશે પાર્ટી!

|

Feb 06, 2019 | 1:09 PM

ઈશા અંબાણી બાદ હવે શ્લોકા અને આકાશ અંબાણીના લગ્નની તૈયારીઓ થવા લાગી છે. આકાશ પોતાના આ લગ્ન પહેલાં મિત્રોને બેચલર્સ પાર્ટીમાં લઈ જવાની તૈયારી કરી રહ્યો છે. TV9 Gujarati   Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર […]

આકાશ અંબાણીના લગ્ન પહેલાં  શાહી બેચલર પાર્ટી, 500 મિત્રોને સાથે લઈ દુનિયાના સ્વર્ગ સમાન દેશમાં યોજાશે પાર્ટી!

Follow us on

ઈશા અંબાણી બાદ હવે શ્લોકા અને આકાશ અંબાણીના લગ્નની તૈયારીઓ થવા લાગી છે. આકાશ પોતાના આ લગ્ન પહેલાં મિત્રોને બેચલર્સ પાર્ટીમાં લઈ જવાની તૈયારી કરી રહ્યો છે.

TV9 Gujarati

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જાણવા મળી રહ્યું છે કે આકાશ અંબાણી શ્લોકા સાથે પોતાના લગ્ન પહેલાં અમુક મિત્રોને બેચલર્સ પાર્ટી આપવા જઈ રહ્યો છે. આકાશ અંબાણી પોતાના મિત્રો સાથે બેચલર્સ પાર્ટી માટે સ્વિટ્ઝરલેન્ડમાં જવાની તૈયારીઓ કરી રહ્યો છે. આકાશ અંબાણી ભારતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો દીકરો છે.

વિગતો મુજબ આકાશ બેચલર્સ પાર્ટી માટે 23 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરીની વચ્ચે સ્વીઝરલેન્ડ જવા રવાના થશે. હવે વાત કરીએ તો તેમની સાથે બોલીવુડમાંથી કોણ જોડાશે તો તેનું નામ સાંભળીને તમને નવાઈ લાગશે. આકાશ અંબાણીને રણબીર કપૂર સાથે દોસ્તી છે તેથી તે રણબીરને લઈને જશે. સાથે બોલીવુડમાં જાણીતા એવા કરણ જોહર પણ તેની સાથે બેચલર્સ પાર્ટીમાં જોડાશે.

આકાશ અંબાણી અને શ્લોકા

આ પાર્ટીમાં કોણ જનારા છે તેની વધારે વિગતો હાલ નથી મળી રહી પણ 500 જેટલાં મહેમાનો આ પાર્ટીમાં લઈ જવામાં આવશે. પાર્ટીના સ્થળ સુધી પહોંચવા માટે બે અલગથી વિમાનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

[yop_poll id=1146]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:57 pm, Wed, 6 February 19

Next Article