
પ્રકાશ રાજે પોતાનો વર્ષ 2010 માં કોરિયોગ્રાફર પોની વર્મા સાથે બીજો લગ્ન કર્યા હતા. બંનેની ઉંમરમાં 12 વર્ષનો તફાવત છે. લગ્નના છઠ્ઠા વર્ષે, 3 ફેબ્રુઆરી, 2016, પ્રકાશ 50 વર્ષની વયે પુત્ર વેદાંતના પિતા બન્યા.

તમને જણાવી દઈએ કે વર્ષ 2009 માં ફિલ્મ 'વોન્ટેડ' થી પ્રકાશ રાજને બોલિવૂડમાં ઓળખ મળી હતી. તેમણે 'સિંઘમ', 'દબંગ -2', 'મુંબઈ મિરર', 'પુલિસગિરી', 'હીરોપંતી', 'જંજીર' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું અને મોટે ભાગે વિલનની ભૂમિકામાં જોવા મળ્યો હતા.
Published On - 10:47 am, Fri, 26 March 21