‘Ek Villain Returns’ શૂટિંગ કરીને મુંબઈ પરત ફર્યા Arjun Kapoor અને Tara Sutaria, એરપોર્ટ પર જોવા મળી જોડીની સુંદર શૈલી

અભિનેતા અર્જુન કપૂર અને તારા સુતારિયા તાજેતરમાં જ તેમની આગામી ફિલ્મના શૂટિંગ માટે ગોવા માટે રવાના થયા હતા. મુંબઈ એરપોર્ટ પર આ જોડીનો સુંદર અંદાજ જોવા મળ્યો હતો.

| Edited By: | Updated on: Apr 25, 2021 | 5:08 PM
4 / 6
આની સાથે ફિલ્મના ડાયરેક્ટર મોહિત સૂરીને પણ થયા સ્પોટ.

આની સાથે ફિલ્મના ડાયરેક્ટર મોહિત સૂરીને પણ થયા સ્પોટ.

5 / 6
આ બંનેની આ નવી તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. જ્યાં ચાહકો પણ તેમને જોરદાર શેર કરી રહ્યા છે.

આ બંનેની આ નવી તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. જ્યાં ચાહકો પણ તેમને જોરદાર શેર કરી રહ્યા છે.

6 / 6
મુંબઈમાં શૂટિંગ બંધ રહ્યા પછી ગોવામાં પોતાની ફિલ્મની શૂટિંગ માટે પહોંચ્યા હતા અર્જુન અને તારા સુતરિયા.

મુંબઈમાં શૂટિંગ બંધ રહ્યા પછી ગોવામાં પોતાની ફિલ્મની શૂટિંગ માટે પહોંચ્યા હતા અર્જુન અને તારા સુતરિયા.