Apney Pyar Ke Sapney Song : અપને પ્યાર કે સપને સચ હુએ, ગીત નવા રુપમાં રિલીઝ, જુઓ VIDEO અને LYRICS

અપને પ્યાર કે સપને સચ હુએ ગીત લેટેસ્ટ હિન્દી આલ્બમ સોંગ છે જે સ્ટેબેન બેને ગાયું છે . આ ગીતમાં કાસ્ટ તરીકે સ્ટેબીન બેન અને હીર અછરા છે. આરડી બર્મનના આ ગીતને નવુ કરીને રજૂ કરવામાં આવ્યું જેમાં આર્કો દ્વારા અવાજ આપવામાં આવ્યો છે. આ નવા મ્યુઝિક સાથેનું નવીનતમ હિન્દી ગીત છે.

Apney Pyar Ke Sapney Song : અપને પ્યાર કે સપને સચ હુએ, ગીત નવા રુપમાં રિલીઝ, જુઓ VIDEO અને LYRICS
Apney Pyar Ke Sapne Song LYRICS
| Edited By: | Updated on: Sep 10, 2023 | 3:56 PM

Latest songs: અપને પ્યાર કે સપને સચ હુએ ગીત લેટેસ્ટ હિન્દી આલ્બમ સોંગ છે જે સ્ટેબેન બેને ગાયું છે . આ ગીતમાં કાસ્ટ તરીકે સ્ટેબીન બેન અને હીર અછરા છે. આરડી બર્મનના આ ગીતને નવુ કરીને રજૂ કરવામાં આવ્યું જેમાં આર્કો દ્વારા અવાજ આપવામાં આવ્યો છે. આ નવા મ્યુઝિક સાથેનું નવીનતમ હિન્દી ગીત છે. અપને પ્યાર કે સપને સચ હુએના લિરિક્સ આર્કો અને આનંદ બક્ષીએ લખ્યા છે. આ ગીત સત્તાવાર રીતે ઝી મ્યુઝિક કંપનીની યુટ્યુબ ચેનલ પર પ્રકાશિત થયું છે.

(video credit- Zee Music Company)

Apney Pyar Ke Sapney Song Lyrics :

ચન્ના તારેયા સારેયા તેરે
આગે હરેયા હરેયા તેરે
આગે હર્યા અરમાન મેરે
તુજપે વારીયા સોહનેયા મેરે

સોચા ના થા જો યુ હુઆ
જૈસે હોના હી થા
તન્હા સે ઇસ દિલ કો
તેરી અખિયો મેં યુ ખોના હી થા
ખુશ નસીબ હૈ હમ પહેલી બાર લગા

જબસે તુમ હમસફર હુયે
જબસે તુમ હમસફર હુયે
અપને પ્યાર કે સપને સચ હુએ
અપને પ્યાર કે સપને સચ હુએ

રૂખી થી જમીન બરસાત આગે
તેરે લબોં પે મેરી બાત આગે
અપને પ્યાર કે સપને સચ હુએ
અપને પ્યાર કે સપની સચ હુએ

ચન્ના તારેયા સારેયા તેરે
આગે હરેયા હરેયા તેરે
આગે હરેયા અરમાન મેરે
તુજપે વાર્યા સોહનેયા મેરે

મોહબ્બત કો તરીકે સે હોને દો
કભી ખુદ કો મેરી
બહો મેં ખોને દો
જાને કબ સુબાહ હો જાયે

મોહબ્બત કો તરીકે સે હોને દો
કભી ખુદ કો મેરી બહોં મેં ખોને દો
હમ ના જુદા હો જાયે
અપને પ્યાર કે સપને સચ હુયે

અપને પ્યાર કે સપને સચ હુયે
રૂખી થી જમીન બરસત આ ગયી
તેરે લબોં પે મેરી બાત આગી
અપને પ્યાર કે સપને સચ હુયે

અપને પ્યાર કે સપની સચ હુયે
ચન્ના તારેયા સારેયા તેરે આગે હરેયા
હર્યા તેરે આગે હર્યા અરમાન મેરે
તુજપે વારેયા સોહનેયા મેરે

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 3:56 pm, Sun, 10 September 23