Viral Pics: અનુષ્કા શર્માના બાળપણના ફોટા થયા વાયરલ, અભિનેત્રીના ભાઈએ શેર કરી ક્યુટ તસ્વીરો, જુઓ

|

Aug 24, 2021 | 11:57 AM

અનુષ્કા શર્માએ તેના ભાઈ સાથેની બાળપણની ઘણી તસ્વીરો શેર કરી છે. તેમજ તેના ભાઈએ પણ અનસીન ફોટા શેર કર્યા છે. જે ખુબ વાયરલ થઇ રહ્યા છે.

1 / 8
રક્ષાબંધને બોલિવૂડના ઘણા સ્ટાર્સે ભાઈ-બહેન સાથેની તસ્વીરો શેર કરી હતી. પરંતુ આ બધામાં અનુષ્કા શર્મા અને તેના ભાઈએ શેર કરીલી તસ્વીરોએ ફેન્સનું વધુ ધ્યાન ખેંચ્યું.

2 / 8
અનુષ્કા શર્માનો પહેલો ફોટો તેના બાળપણના દિવસોનો છે. ફોટામાં તે તેના ભાઈ સાથે જોવા મળી રહી છે.

3 / 8
બીજો ફોટો ફંક્શનનો છે. ફોટોમાં અનુષ્કા અને તેનો ભાઈ નજરે પડે છે. અનુષ્કા ટ્રેડિશનલ આઉટફિટમાં છે. અનુષ્કાએ માથા પર લાલ દુપટ્ટો પહેર્યો છે. ફોટો જોઈને લાગે છે કે તે પૂજાના સમયનો છે.

4 / 8
અનુષ્કાએ તસ્વીરો સાથે કેપ્શન લખ્યું છે કે, "એ સંબંધ જે ક્યારેય તૂટશે નહીં."

5 / 8
અનુષ્કાના ભાઈ કાર્નેશ શર્માએ (Karnesh Sharma) પણ ઘણા ફોટા શેર કર્યા છે. કાર્નેશએ મોટાભાગે બાળપણ અને જવાનીમાં બહેન સાથે કરેલી મસ્તીના ફોટા શેર કર્યા છે.

6 / 8
તસવીરોમાં, અનુષ્કા અને તેના ભાઈનું બોન્ડિંગ નજરે પડે છે. અનુષ્કાના ભાઈએ ફોટો સાથે અનુષ્કા માટે ખાસ કેપ્શન પણ લખ્યું છે.

7 / 8
અનુષ્કા શર્મા યુકેમાં પોતાના પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરી રહી છે. અનુષ્કા સતત તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર વિરાટ સાથે તેના ફોટા શેર કરી રહી છે.

8 / 8
અનુષ્કા અને કર્ણેશના પ્રોડક્શન હાઉસનું નામ ક્લીન સ્લેટ પિક્ચર્સ છે. આ પ્રોડક્શન હાઉસ હેઠળ, બંનેએ 'NH10', 'ફિલોરી', 'બુલબુલ' અને 'પાતાલલોક' જેવી વેબ સિરીઝ લાવી છે.

Next Photo Gallery