MTV સુપરમોડલની જજે લખી બ્રેકઅપ નોટ,સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટ પર આવ્યુ લોકોનું રિએક્શન

|

Jan 03, 2021 | 2:15 PM

અનુષા દાંડેકરે ટેલીવિઝન અભિનેતા કરણ કુંદ્રાની સાથે તેના બ્રેકઅપની નોટ સોશિયલ મીડિયા પર શેર કરી છે. અનુષા આ નોટમાં જણાવી રહી છે, કે તેની સાથે દગો થયો છે, તેના રિલેશનશીપ પર પાણી ફેરવી નાખ્યુ તેવુ આ નોટમાં લખવામાં આવ્યુ.   Web Stories View more રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ SBI […]

MTV સુપરમોડલની જજે લખી બ્રેકઅપ નોટ,સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટ પર આવ્યુ લોકોનું રિએક્શન

Follow us on

અનુષા દાંડેકરે ટેલીવિઝન અભિનેતા કરણ કુંદ્રાની સાથે તેના બ્રેકઅપની નોટ સોશિયલ મીડિયા પર શેર કરી છે. અનુષા આ નોટમાં જણાવી રહી છે, કે તેની સાથે દગો થયો છે, તેના રિલેશનશીપ પર પાણી ફેરવી નાખ્યુ તેવુ આ નોટમાં લખવામાં આવ્યુ.

અનુષા દાંડેકર અને અભિનેતા કરણ કુંદ્રના બ્રેક અપની અફવાઓએ 2020માં તેના ફેન્સને જરુર પરેશાન કર્યા હતા. કેમ, કે તેઓ પાછલા ચાર વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. દાંડેકરે હવે ખુલીને આ વિષય પર વાત કરી છે. અને તેને પોસ્ટ કરીને આ વાતની પુષ્ટિ પોસ્ટ કરીને કરી છે.

એમટીવી સુપરમોડલ ઓફ ધ યરની આ જજે ઈન્ટાગ્રામ પર બ્રેક અપ નોટ લખીને જગજાહેર કરી નાખ્યુ છે. અનુષાએ સાથે એ પણ કહ્યુ છે કે એને “માફી જોઈતી હતી , જે ના મળી”.

Published On - 2:11 pm, Sun, 3 January 21

Next Article