અનન્યા પાંડેએ શેર કર્યા સનસેટની મજા માણતા ફોટા, સાથે જ જણાવ્યું કે તે કોના પ્રેમમાં બની પાગલ

|

Nov 27, 2021 | 6:36 PM

અનન્યા પાંડે (Ananya Panday) ટૂંક સમયમાં વિજય દેવેરાકોંડા સાથે ફિલ્મ 'લાઈગર'માં જોવા મળશે. હાલ તેણે પોતાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

1 / 5
બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે આ દિવસોમાં તેની આગામી ફિલ્મ લાઈગરના શૂટિંગમાં વ્યસ્ત છે. તે હાલમાં લાસ વેગાસમાં વિજય દેવેરાકોંડા સાથે ફિલ્મનું લશૂટિંગ કરી રહી છે.

2 / 5
અનન્યા શૂટિંગમાં ખૂબ જ મસ્તી કરી રહી છે. તેણે સૂર્યાસ્તની મજા માણતા પોતાના બોલ્ડ ફોટા શેર કર્યા છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

3 / 5
અનન્યાએ બ્લુ બિકીનીમાં ફોટા શેર કર્યા છે. આ સાથે તેણે સફેદ શ્રગ પહેર્યું છે. ફોટામાં અનન્યા હસતી જોવા મળી રહી છે.

4 / 5
ફોટો શેર કરતા અનન્યાએ લખ્યું- હું હંમેશા આકાશના પ્રેમમાં છું. લાઈગર. અનન્યાના ફોટાને હજારો ચાહકોએ પસંદ કર્યા છે.

5 / 5
અનન્યાએ તાજેતરમાં કારમાં બાથરોબ પહેરેલા ફોટા શેર કર્યા છે. તેની આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ હતી. તેની અનોખી શૈલી ચાહકોનું દિલ જીતી લે છે.

Next Photo Gallery